અમદાવાદ : વિશ્વભરમાં બાદશાહી ઠાઠ માટે જાણીતી ટ્રેન મહારાજા એક્સપ્રેસ આગામી સપ્ટેમ્બરથી ગુજરાત-ગોવા વચ્ચે દોડશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના સહયોગથી ખાનગી કંપની આ સેવા...
પહેલીવાર લક્ઝુરિયસ ટ્રેન સેવા :અ’વાદ- ગોવા વચ્ચે સપ્ટેમ્બરથી વૈભવી મહારાજા ટ્રેન