ગાંધીનગર: શહેરની કડી વિદ્યાલયમાં બી.એસસીમાં અભ્યાસ કરતા મેઘરજ તાલુકાનાં 21 વર્ષિય યુવાનનો મૃતદેહ બુધવારે સવારે સેકટર 26માંથી પસાર થતા રેલ્વે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં મળી આવ્યો...
ટ્રેન નીચે કપાતાં વિદ્યાર્થીનું મોત, ટ્રેક પર કપાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ