અમલસાડમાં રેલવે ફાટક નંબર-112 જે નવસારી જિલ્લા કલેકટરે જાહેરનામુ પાડી વાહન વ્યહાર માટે બંધ કરાઇ હતી. તેને જાગૃત નાગરિકોની જોરદાર રજૂઆતને પગલે પુનઃ રાબેતા મુજબ વાહનવ્યહાર...
રાહત:અમલસાડમાં વાહન વ્યવહાર અર્થે બંધ કરાયેલ રેલવે ફાટક નંબર-112 પુન: ખુલ્લી રાખવાનો નિર્ણય