ઉનાળુ વેકેશનમાં યાત્રીઓના ધસારાને પહોંચી વળવા માટે સ્પે.ટ્રેનો દોડાવાશે. જે મુજબ બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સુપરફાસ્ટ વીકલી સ્પે. 16 ટ્રીપ મારશે. બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સુપરફાસ્ટ...
રેલવેનો નિર્ણય:બાંદ્રા-ગાંધીધામ અને મુંબઈ - બનારસ ટ્રેન 16-16 ટ્રીપ મારશે