News Entry# 0
• Coach Composition ; AC CC – 11, EC – 2 & EOG – 2. Total = 15 Coaches
📢⚟ वर्तमान में महाराष्ट्र और गुजरात में कोरोना महामारी की परिस्थितियों को ध्यान मे रखते हुए आई आर सी टी सी के अनुरोध पर अहमदाबाद और मुम्बई के बीच चलने वाली ट्रैन संख्या 82902 अहमदाबाद-मुम्बई सेंट्रल तेजस एक्सप्रेस को 30 जून 2021 तक की अवधि के लिए निरस्त किया गया है।।।
📢⚟ વર્તમાન માં મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82902 અમદાવાદ -મુંબઇ તેજસ ને 30 જૂન 2021 સુધી રદ્દ કરવામાં આવી છે